Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 3

ગીતશાસ્ત્ર 3:7-8

Help us?
Click on verse(s) to share them!
7હે યહોવાહ, ઊઠો! મારા ઈશ્વર, મારો બચાવ કરો! કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાંગી નાખ્યા છે.
8ઉદ્ધાર યહોવાહ પાસેથી મળે છે. તમારા લોકો પર તમારો આશીર્વાદ આવો. સેલાહ

Read ગીતશાસ્ત્ર 3ગીતશાસ્ત્ર 3
Compare ગીતશાસ્ત્ર 3:7-8ગીતશાસ્ત્ર 3:7-8