Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 38

ગીતશાસ્ત્ર 38:19-20

Help us?
Click on verse(s) to share them!
19પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિનાકારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20તેઓ ભલાઈને બદલે ભૂંડું પાછું વાળે છે; તેઓ મારા શત્રુઓ છે, કેમ કે જે સારું છે તેને હું અનુસરું છું.

Read ગીતશાસ્ત્ર 38ગીતશાસ્ત્ર 38
Compare ગીતશાસ્ત્ર 38:19-20ગીતશાસ્ત્ર 38:19-20