Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 36

ગીતશાસ્ત્ર 36:9-10

Help us?
Click on verse(s) to share them!
9કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે; અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.
10જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.

Read ગીતશાસ્ત્ર 36ગીતશાસ્ત્ર 36
Compare ગીતશાસ્ત્ર 36:9-10ગીતશાસ્ત્ર 36:9-10