Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 26

ગીતશાસ્ત્ર 26:4-6

Help us?
Click on verse(s) to share them!
4મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.
5હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.
6હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.

Read ગીતશાસ્ત્ર 26ગીતશાસ્ત્ર 26
Compare ગીતશાસ્ત્ર 26:4-6ગીતશાસ્ત્ર 26:4-6