Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 23

ગીતશાસ્ત્ર 23:2-5

Help us?
Click on verse(s) to share them!
2તે મને લીલાં બીડમાં સુવાડે છે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે.
3તે મારા આત્માને તાજગી આપે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4જો કે હું મૃત્યુની છાયાની ખીણમાં ચાલું, તોય હું કંઈપણ દુષ્ટતાથી બીશ નહિ, કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો આપે છે.
5તમે મારા દુશ્મનોની સામે મારે માટે ભોજન પીરસો છો તમે મારા માથા પર તેલ રેડ્યું છે; મારો પ્યાલો છલકાઈ જાય છે.

Read ગીતશાસ્ત્ર 23ગીતશાસ્ત્ર 23
Compare ગીતશાસ્ત્ર 23:2-5ગીતશાસ્ત્ર 23:2-5