Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 21

ગીતશાસ્ત્ર 21:5-6

Help us?
Click on verse(s) to share them!
5તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
6કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.

Read ગીતશાસ્ત્ર 21ગીતશાસ્ત્ર 21
Compare ગીતશાસ્ત્ર 21:5-6ગીતશાસ્ત્ર 21:5-6