Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 19

ગીતશાસ્ત્ર 19:10-12

Help us?
Click on verse(s) to share them!
10તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે; વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
11હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે તેઓને પાળવામાં મોટો લાભ છે.
12પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપથી તમે મને મુક્ત કરો.

Read ગીતશાસ્ત્ર 19ગીતશાસ્ત્ર 19
Compare ગીતશાસ્ત્ર 19:10-12ગીતશાસ્ત્ર 19:10-12