Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 18

ગીતશાસ્ત્ર 18:2

Help us?
Click on verse(s) to share them!
2યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.

Read ગીતશાસ્ત્ર 18ગીતશાસ્ત્ર 18
Compare ગીતશાસ્ત્ર 18:2ગીતશાસ્ત્ર 18:2