Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 141

ગીતશાસ્ત્ર 141:8-10

Help us?
Click on verse(s) to share them!
8હે પ્રભુ, યહોવાહ, નિશ્ચે મારી દ્રષ્ટિ તમારા તરફ છે; હું તમારા પર ભરોસો રાખું છું; મારા આત્માનો નાશ થવા ન દો.
9તેઓએ મારા માટે ગોઠવેલા ફાંદાથી તથા દુર્જનોએ ગોઠવેલી જાળમાંથી મને બચાવો.
10દુષ્ટો પોતાની જાળમાં ફસાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.

Read ગીતશાસ્ત્ર 141ગીતશાસ્ત્ર 141
Compare ગીતશાસ્ત્ર 141:8-10ગીતશાસ્ત્ર 141:8-10