Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 138

ગીતશાસ્ત્ર 138:1-2

Help us?
Click on verse(s) to share them!
1હું મારા ખરા હૃદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્તોત્ર ગાઈશ.
2હું તમારા પવિત્રસ્થાન તરફ ફરીને દંડવત્ પ્રણામ કરીશ તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારા નામનો આભાર માનીશ.

Read ગીતશાસ્ત્ર 138ગીતશાસ્ત્ર 138
Compare ગીતશાસ્ત્ર 138:1-2ગીતશાસ્ત્ર 138:1-2