Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 137

ગીતશાસ્ત્ર 137:8-9

Help us?
Click on verse(s) to share them!
8હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે કરે તે આશીર્વાદિત છે.
9જે કોઈ તારાં નાના બાળકોને ખડક પર પછાડે તે આશીર્વાદિત છે.

Read ગીતશાસ્ત્ર 137ગીતશાસ્ત્ર 137
Compare ગીતશાસ્ત્ર 137:8-9ગીતશાસ્ત્ર 137:8-9