Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 136

ગીતશાસ્ત્ર 136:1-3

Help us?
Click on verse(s) to share them!
1યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
2સર્વોચ્ચ ઈશ્વરની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.
3પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

Read ગીતશાસ્ત્ર 136ગીતશાસ્ત્ર 136
Compare ગીતશાસ્ત્ર 136:1-3ગીતશાસ્ત્ર 136:1-3