Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 127

ગીતશાસ્ત્ર 127:4-5

Help us?
Click on verse(s) to share them!
4યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.
5જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય.

Read ગીતશાસ્ત્ર 127ગીતશાસ્ત્ર 127
Compare ગીતશાસ્ત્ર 127:4-5ગીતશાસ્ત્ર 127:4-5