Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગીતશાસ્ત્ર - ગીતશાસ્ત્ર 122

ગીતશાસ્ત્ર 122:6-8

Help us?
Click on verse(s) to share them!
6યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો.
7તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
8મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, “તારામાં શાંતિ થાઓ.”

Read ગીતશાસ્ત્ર 122ગીતશાસ્ત્ર 122
Compare ગીતશાસ્ત્ર 122:6-8ગીતશાસ્ત્ર 122:6-8