Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગણના - ગણના 22

ગણના 22:40-41

Help us?
Click on verse(s) to share them!
40પછી બાલાકે બળદો તથા ઘેટાંનો યજ્ઞ કર્યો અને તેણે બલામ તથા તેની સાથેના વડીલોને તેમાંથી થોડું માંસ આપ્યું.
41અને સવારે, બાલાક બલામને બઆલના ઉચ્ચસ્થાનોમાં લઈ ગયો. ત્યાંથી બલામ ઇઝરાયલીઓની છાવણીનો એક ભાગ જોઈ શકતો હતો.

Read ગણના 22ગણના 22
Compare ગણના 22:40-41ગણના 22:40-41