Text copied!
CopyCompare
ગુજરાતી બાઇબલ - ગણના - ગણના 16

ગણના 16:47-48

Help us?
Click on verse(s) to share them!
47આથી મૂસાના કહ્યા પ્રમાણે હારુને કર્યું. તે જમાતની વચ્ચે દોડી ગયો. લોકોમાં મરકી ફેલાવાનું શરુ થયું, તેથી તેણે ધૂપ નાખી લોકોને સારુ પ્રાયશ્ચિત કર્યું.
48હારુન મરેલા તથા જીવતાઓની વચ્ચે ઊભો રહ્યો; આ પ્રમાણે મરકી બંધ થઈ.

Read ગણના 16ગણના 16
Compare ગણના 16:47-48ગણના 16:47-48